તારીખ 4/7/2023 નાદિને ગૌરી વ્રત ઉજવણી નિમિત્તે જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 4 અને 5ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેનો મુખ્ય હેતુ બાળકોમાં ધીરજ અને સર્જનાત્મકતાનો ગુણ કેળવાય, બાળકો તેમની પ્રતિભાને પ્રદર્શિત કરી શકે છે તથા આત્મવિશ્વાસ કેળવાય છે. બાળકોને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવા મળતા ઉમંગ અને ઉત્સાહ આવે છે.
Post a Comment